બિસ્મિલ્લા હીર્રહમાની ર્રહીમ
- પ્રશ્ન: હાદી લાઈબ્રેરી"ની શરૂઆત ક્યારે થઈ?
- પ્રશ્ન: "હાદી લાઈબ્રેરી"માં હાર્ડ કોપી (PRINTED BOOKS) વેચાણથી મળે છે?
- જવાબ: ના, ફક્ત ઓનલાઇન વાંચી શકાય તેવા પુસ્તકો ઉપલબ્ધ છે.
- પ્રશ્ન: "હાદી લાઈબ્રેરી"માં કોણ મેમ્બર બની શકે?
- જવાબ: કોઈ પણ ધર્મ-સંપ્રદાય કે દેશના લોકો લવાજમ ચુકવી MEMBER બની શકે છે.
- પ્રશ્ન: મેમ્બર બનવા માટે શું કરવું?
- જવાબ: સૌપ્રથમ GOOGLE PLAY STORE પર જઈ HADI LIBRARY ANDROID APPLICATION ડાઉનલોડ કરો. ત્યાર બાદ તેમાં આપેલ રજિસ્ટ્રેશન ફોર્મ ભરી તમારો મનગમતો PW સેટ કરો. ત્યાર બાદ ONLINE LAVAJAM PAYMENT ના ઓપ્શનમાં અનુકૂળ પ્લાન મુજબ ચુકવણી કરો. આ મુજબ પ્રક્રિયા કરવાથી તમારૂ સભ્યપદ (MEMBERSHIP) કન્ફર્મ થઈ જશે. ઇન્શા અલ્લાહ..
- પ્રશ્ન: નવા પુસ્તકો આવે તેની જાણ કેવી રીતે થઈ શકે?
- જવાબ: તેના માટે UPDATE ALERT ની સુવિધા છે. LIBRARY મેમ્બરને WHATSAPP અથવા ANDROID APPLICATION માં રહેલ NOTIFICATION દ્વારા જાણ કરવામાં આવશે.
- પ્રશ્ન: INDIA બહારના લોકો કેવી રીતે મેમ્બર બની શકે?
- જવાબ: તેમના માટે પણ ઓનલાઇન પેમેંટ ઓપ્શન ઉપલબ્ધ છે.
- પ્રશ્ન: જે લોકો આ વરસે WHATSAPP ગ્રુપમાં મેમ્બર બનેલ છે તેને ફરી વખત મેમ્બર બનવું પડશે?
- જવાબ: તેના માટે હા, કારણ કે LIBRARY નું સ્ટ્રક્ચર સંપૂર્ણપણે CHANGE થયેલ છે. જૂના સભ્યોએ ANDROID APP માં જઈ ફરી મેમ્બર બનવું અને તેની જાણ WHATSAPP (9327161331) ઉપર કરવી. જૂના MEMBERS ને તેમની અગાઉ ભરેલ રકમ પરત (REFUND) આપવામાં આવશે.